-
પ્રયાગરાજમાં ચાલી રહેલા અર્ધ કુંભ-2019 દરમ્યાન આજે વસંત પંચમીએ શાહી સ્નાનનો લાભ લેવા માટે વહેલી સવારથી ત્રિવેણી સંગમે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. એક અંદાજ અનુસાર બપોર સુધીમાં 80 લાખ લોકોએ પાવન ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી હતી. મોડી રાત સુધીમાં બે કરોડ લોકો વસંત પંચમીના પારંપારિક દિવસે શાહી સ્નાનનો લ્હાવો લે તેમ છે.