મંકીપૉક્સના બે કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે સોમવારે બંદરો અને એરપોર્ટને તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોની કડક આરોગ્ય તપાસ સુનિશ્ચિત કરવા જણાવ્યુ હતુ. કેન્દ્ર સરકારે કહ્યુ છે કે આમ કરવાથી મંકીપૉક્સનો ફેલાવો અટકી જશે. તાજેતરમાં કેરળમાં મંકીપૉક્સનો બીજો કેસ નોંધવામાં આવ્યો હતો.