ઘરઆંગણે છેલ્લી ૨૦ ટેસ્ટમાં અને ઓવરઓલ છેલ્લી ૧૯ ટેસ્ટમાંથી એક પણ મેચ ન હારનારી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાએ પૂણેમાં માત્ર ત્રણ જ દિવસમાં ૩૩૩ રનથી સજ્જડ પરાજય આપ્યો હતો. કેપ્ટન સ્ટીવ સ્મિથે ૧૮મી સદી સાથે ૧૦૯ રન ફટકાર્યા બાદ ફરી મલેશિયામાં જન્મેલા લેફર્ટ આર્મ સ્પિનર ઓ'કિફે ૩૫ રનમાં છ વિકેટ ઝડપીને સપાટો બોલાવતાં ભારતનો ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ૧૩ વર્ષ બાદ ટેસ્ટ મેચમાં નાલેશીભર્યો પરાજય થયો હતો.