ભારતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 3900 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે સૌથી વધુ 195 લોકોના મોત થયા છે. મંગળવારે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, આ નવા કેસોનો આંકડો ઉમેરીને દેશભરમાં કોરોના વાઈરસના કેસો વધીને 46,433 પર પહોંચ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 1568 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
કોરોનાના કુલ 46,433 કેસોમાંથી 32,134 એક્ટિવ કેસો છે. જ્યારે 12,727 લોકો સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.