ઈન્કમટેક્સ વિભાગે પનામા પેપર પ્રકરણમાં તપાસ શરુ. આ તપાસમાં બહાર આવ્યું કે 1,900થી વધુ ભારતીયોની સંડોવણી બહાર આવી છે. 3,000થી વધુ કંપનીઓમાં આ 1,900 વ્યક્તિઓ એક યા બીજા રીતે સંકળાયેલા છે. ઈડીની માહિતી મુજબ કેટલીક વ્યક્તિ તો 20થી વધુ કંપનીમાં સંકળાયેલી છે. આ નામોમાં વિજય માલ્યાનો પણ સમાવેશ થાય છે.