રવિવારે એટલે કે 13 ડિસેમ્બર 2020ના રોજ સંસદ પર થયેલા હુમલાને 19 વર્ષ પૂર્ણ થયા છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલા શહીદ થયેલા સુરક્ષા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે ભારત તેની સંસદ પરના વિનાશક હુમલાને ક્યારેય ભૂલી શકશે નહીં.
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે, 'સંસદ પર થયેલા 2001 ના કાયર હુમલોને આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ. આપણી સંસદની રક્ષા કરતી વખતે પોતાનો જીવ ગુમાવનારા જવાનોનું બલિદાન અને બહાદુરી અમને યાદ છે. અમે હંમેશા તેમના આભારી રહીશું.