હોટ સ્પોટ અમદાવાદના સંક્રમિત કન્ટેઇનમેન્ટ વિસ્તારો પછી હવે આસપાસના બફર ઝોનમાં અત્યંત ઝડપથી કોરોનાનો ચેપ પ્રસરી રહ્યો છે. મંગળવારે સવારે ખોખરાના હાટકેશ્વર વિસ્તારના હરિપુરામાં એક સાથે ઝુંપડપટ્ટીમાં રહેતાં શાકભાજીની લારી ચલાવતા 21 વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવતાં હડપંચ મચી ગયો છે. આ તમામના પરિજનોને તુરત જ કોરન્ટિન કરી એક બસ મારફતે અન્યત્ર ખસેડી આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.