સંસદનું ચોમાસુ સત્ર મંગળવારે સાતમા દિવસે પ્રવેશ્યું છે પરંતુ વિપક્ષના હોબાળા વચ્ચે કાર્યવાહી વ્યવસ્થિત નથી ચાલી રહ્યું. રોજિંદા વસ્તુઓના ભાવમાં વધારો અને GST વધારાના મુદ્દા પર તાત્કાલિક ચર્ચાની વિપક્ષની માંગને લઈને બંને ગૃહોમાં હોવાળો થતા મંગળવારે સવારે સંસદની કાર્યવાહી ફરી બંધ કરવાની ફરજ પડી હતી.
જોકે બપોરના સમયે લોકસભા અને રાજ્યસભામાં કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. રાજ્યસભાના મમતા બેનર્જીની પાર્ટીના સાંસદો સહિતના વધુ 10 સાંસદોને આજે ઉપલા ગૃહમાં ભારે હોબાળો કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.