રાજ્યમાં દેશી દારૂનો લઈને લઠ્ઠા કાંડ ચર્ચાનો વિષય બન્યો છે. બોટાદના રોજીદમાં કેમિકલ કાંડ બાદ ગુજરાતમાં 41 લોકોના મોત થયા હતા. આ લઠ્ઠાકાંડથી 117 લોકો સારવાર હેઠળ છે. ત્યારે કાંડ પછી ગુજરાત પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.
આ વચ્ચે એક બીજી ઘટના સામે આવી છે. વલસાડમાં SPને મળેલી બાતમીના આધારે પોલીસે એક દારૂની પાર્ટી પર દરોડા પાડીને 19 લોકોને રંગેહાથ પકડ્યા છે.