ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના ભાઈ નેહલ મોદી પર હવે અમેરિકાના ન્યૂયોર્કમાં છેતરપિંડીનો ગંભીર આરોપ લાગ્યો છે.
નહેલ મોદી પર દુનિયાની સૌથી મોટી હીરા કંપનીઓ પૈકીની એક કંપની સાથે 19 કરોડ રુપિયાની છેતરપિંડીનો આરોપ મુકવામાં આવ્યો છે.ન્યૂયોર્કના મેનહટન વિસ્તારની એક ડાયમંડ કંપનીએ ન્યૂયોર્કની સુપ્રીમ કોર્ટમાં નેહલ મોદી સામે આ હીરાની ચોરીનો આરોપ મુક્યો છે.