Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કોરોના વાયરસના તાજેતરના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના (Covid-19) 19,968 નવા કેસ મળી આવ્યા છે અને લગભગ 50 હજાર લોકો આ જીવલેણ બીમારીને હરાવવામાં સફળ થયા છે. જો કે, મૃત્યુઆંકથી સરકારની ચિંતા વધી ગઈ છે, જ્યાં એક દિવસમાં 673 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે, ભારતમાં સક્રિય કેસોમાં  મોટો ઘટાડો થયો છે અને આ આંકડો 2,24,187 સુધી મર્યાદિત છે. શનિવારના કેસ કરતા રવિવારે કોરોના વાયરસના કેસ 2302 ઓછા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ