અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વીમાનગર સોસાયટીમાં કમીટી મેમ્બરો દ્વારા વષોઁ જુના લીમડા અને નગોરના 18 ઝાડ કાપી નાખવામાં આવ્યા મામલે વિવાદ સર્જાયો છે. જ્યાં ગુજરાત સરકાર એક તરફ વન મહોત્સવનું આયોજન કરે છે ત્યાં ૧૮ ઝાડ કાપી નાખતાં રહીશોમાં રોષની લાગણી વ્યાપી છે. જાહેરાતના હોર્ડિંગ માટે આ ઝાડ કાપી નાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.