Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતના શેરબજારના ઈતિહાસના સૌથી ચર્ચિત કેસોમાંના એક કો-લોકેશન કેસ સંદર્ભે સેબીએ નેશનલ સ્ટોક એક્સચેન્જ, ચિત્રા રામાકૃષ્ણ સહિતના ટોચના પદાધિકરીઓને દોષિત ઠેરવ્યા છે. સેબીએ આ કૌભાંડમાં અધિકારીઓ અને સંસ્થાઓ સહિત કુલ ૧૮ લોકોને દોષી જાહેર કર્યા છે. સેબીએ આ ૧૮ દોષિતો પર કુલ ૪૪ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ