જોર્ડનમાં મુશળધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ ઉભી થઇ છે. પશ્ચિમ ક્ષેત્રમાં ડેડ સી (મૃત સાગર)ની પાસે અંદાજિત બાળકો સહિત 18 લોકોના મોત થયા અને 35 ઈજાગ્રસ્ત થયા છે. જોર્ડનના નાગરિક રક્ષા વિભાગે આ જાણકારી આપી છે. વિભાગે કહ્યું કે, મૃતકોની સંખ્યા વધી શકે છે, કારણ કે ઘણાં લોકો ગુમ છે. આ દરમિયાન સ્કૂલ ટ્રિપ ગયેલા બાળકોની બસ પણ પૂરમાં વહી ગઇ છે.