રાજ્યમાં ગત તા.૭ જુલાઇથી શરૂ થયેલી દેશની સૌથી મોટી ક્વિઝ G3Q ''ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ''ને ગુજરાતના વિદ્યાર્થીઓ અને પ્રજાજનો દ્વારા ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો છે. માત્ર ૧૦ દિવસના ટૂંકા સમયમાં આ ક્વિઝ માટે ૧૮ લાખથી પણ વધુ રજિસ્ટ્રેશન થયા છે જે એક રેકોર્ડ સમાન છે. ભૂતકાળમાં કોઇ પણ ક્વિઝ સ્પર્ધામાં ૧૦ દિવસ જેટલા ટૂંકા ગાળામાં આટલા રજિસ્ટ્રેશન નોંધાયા