-
ભારત માટે આંતરરાષ્ટ્રીય બોક્સીંગમાં 2-4 નહીં પણ 17 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મળીને 23 પદક જીતનાર હરિયાણાના બોક્સર દિનેશકુમાર ભીવાનીમાં રોજી રોટી માટે આઇસક્રીમ વેચી રહ્યો છે. તેમણે દાવો કર્યો કે સરકારે તેમને કોઇ મદદ કરી નથી. જો આ સાચુ હોય તો શરમજનક છે. હરિયાણા અને કેન્દ્ર સરકાર તેની તપાસ કરીને ભારતના આ બોક્સરને દોજખની જિંદગીમાંથી બહાર લાવીને તેનો કોચ તરીકે ઉપયોગ કરવો જોઇએ.