અંબાજી મંદિરને માઈ ભક્તો દ્વારા આપવામાં આવેલ સોનાને સરકારની ગોલ્ડ મોનીટાઈઝેશન સ્કીમમાં મુકવામાં આવ્યુ, જેમાં મોટી સંસ્થાઓ પાસે રહેલા સોનાનું વ્યાજ મળી શકે તે માટે આ સ્કીમ ચાલુ કરવામાં આવી છે. સરકારની મંજૂરી બાદ મંદિર પાસે રહેલુ તમામ સોનું બેન્કમાં મુકવામાં આવ્યુ. જેમાં અંબાજી મંદિર દ્વારા અત્યાર સુધી 122 કરોડની કિંમતનું 175 કિલો સોનું બેન્કમાં જમા કરાવ્યુ. આગામી સમયમાં 6 હજાર કિલો જેટલું ચાંદીનું વેલ્યુએશન કાઢીને બેન્કમાં મુકવામાં આવશે.