દેશમાં ફરી કોરોના મહામારીનો પ્રકોપ વધી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા કેસમાં વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 17073 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે 21 લોકોના મોત થયા છે. આ પહેલા રવિવારે દેશમાં કોવિડ-19ના 11739 નવા કેસ સામે આવ્યા હતા.
સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 17073 નવા કેસ સામે આવ્યા છે. જે રવિવારની તુલનામાં 45.4 ટકા વધુ છે. દેશમાં કુલ 4,34,07,046 કોરોના કેસ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 4,53,940 લોકોનાની તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા.