રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. જેમાં રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં ઠંડીની મોસમ વચ્ચે પણ ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે, જેમાં સવારે 11 વાગે સુધીમાં સરેરાશ 17 ટકા જેટલુ મતદાન નોંધાયું છે.