રાજ્યમાં આવતીકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થશે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પોતાનું પરિણામ જાણી શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહરે કરવામાં આવશે. રાજ્યના 1 લાખ 45 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યમાં 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી વિદ્યાર્થીઓ ઓનલાઇન પરિણામ જાણી શકશે. જોકે માર્કશીટ માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે. માર્કશીટ સહિતના ડોક્યુમેન્ટ મેળવવાની અલગથી તારીખો જાહેર થશે.