એક તરફ વહીવટીતંત્ર સ્કુલોને બીજીવાર શરૂ કરવામાં લાગ્યુ છે અને બીજી તરફ બાળકો સુધી પહોંચી રહેલા સંક્રમણે ચિંતા વધારી દીધી છે. નવી મુંબઈની સ્કુલમાં માસ ટેસ્ટિંગ દરમિયાન 16 વિદ્યાર્થી કોરોના પોઝિટીવ નોંધાયા છે. આ તમામ વિદ્યાર્થી ધોરણ 8માંથી 11માં સુધીનો અભ્યાસ કરે છે. 18 ડિસેમ્બરે સ્કુલોમાં થયેલા માસ ટેસ્ટિંગ દરમિયાન 600 વિદ્યાર્થીનુ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.