દેશમાં કોરોના કેસમાં ચાર દિવસ બાદ કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 16,935 નવા કેસ નોંધાયા અને 51 સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે 16,069 સંક્રમિતો સાજા થયા હતા. એક્ટિવ કેસ 1.44 લાખને પાર થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 6.48 ટકા છે.