દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ વધવા લાગ્યો છે. ગયા અઠવાડિયાથી સંક્રમણના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15940 નવા કેસ નોંધાયા છે. જે છેલ્લા 100 દિવસમાં સૌથી વધુ છે. ગઈકાલે 20 કોરોના દર્દીઓના મોત થયા હતા. વળી, સક્રિય દર્દીઓ વધીને 91779 થઈ ગયા છે. દૈનિક કોવિડ પોઝીટીવીટી રેટ 4.32% પર પહોંચી ગયો છે.