દેશમાં કોરોનાના નવા કેસોમાં સાધારણ વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1581 નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 33 લોકોનાં મોત થયાં છે. દેશમાં સક્રિય કેસો 30,000ની નીચે છે. રાષ્ટ્રીય રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 181.56 કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,30,10,971 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.