વિવિધ ગુનાઓની તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દેશના 152 પોલીસ અધિકારીઓને કેન્દ્રીય ગૃહ મંત્રી મેડલથી સન્માનિત કરવાની જાહેરાત કરાઈ છે.
ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયુ છે કે, આ સન્માન મેળવનારાઓમાં દેશની 28 મહિલા પોલીસ અધિકારીઓ પણ સામેલ છે. આ મેડલની શરૂઆત 2018થી કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ વિવિધ ગુનાઓની તપાસની ગુણવત્તા સુધરે તે જોવાનો છે.
આ મેડલ જેમને મળ્યા છે તેમાં સીબીઆઈના 15 કર્મચારીઓનો સમાવેશ થાય છે. અલગ અલગ રાજ્યોના પોલીસ અધિકારીઓની સંખ્યા આ પ્રમાણે છે.
મધ્યપ્રદેશ 11
મહારાષ્ટ્ર 11
યુપી 10
કેરાલા 9
રાજસ્થાન 9
બિહાર 7
તામિલનાડુ 8
ગુજરાત 6
કર્ણાટક 6
દિલ્હી 6
તેલંગાણા 5
આસામ 4
હરિયાણા 4
ઓરિસ્સા 4
પ.બંગાળ 4