રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ ‘ET Magazine’ને આપેલ માહિતી પ્રમાણે દેશમાં 100 એવા રેલવે રૂટોની પસંદગી કરવામાં આવી છે, જ્યાં 150 ખાનગી ટ્રેન ચલાવવામાં આવશે. જલ્દી આ રૂટો પર ટ્રેનોનું સંચાલન શરૂ કરવામાં આવશે. ગત 19 ડિસેમ્બરે નાણાં મંત્રાલય હેઠળ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ અપ્રેજલ કમિટી (PPPAC) દ્વારા પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપવાની સાથે જ ખાનગી ઓપરેટર્સ દ્વારા ટ્રેનોનું સંચાલનનો રાસ્તો સાફ થઈ જશે. વિભાગનું માનવુ છે કે, આ પહેલની સાથે પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં રેલવેની મોનોપોલી પણ ખતમ થવા જઇ રહી છે.