શહેરની હે હાય એનજીઓ ગ્રુપના સભ્યો વૃક્ષો બચાવ અભિયાન અંતર્ગત વૃક્ષોમાંથી ખિલ્લીઓ કાઢવાનું કામ કરી રહ્યા છે. નવેમ્બરથી શરૂ થયેલી આ અક્ટિવિટિમાં લઈને અત્યાર સુધી તેમને 150 કિલો જેટલી ખિલ્લીઓ ભેગી કરી છે. શહેરના વૃક્ષો પર ચડીને તેઓ હજુ વધારે ખિલ્લીઓ ભેગી કરશે. આ ખિલ્લીઓમાંથી આર્ટિસ્ટની મદદથી એક સ્ટેચ્યું બનાવવામાં આવશે. સેવ ટ્રી કેમ્પેઈન અંતર્ગત તેઓ દ્રારા 28મે રવિવારે સવારે 7થી12 કલાક દરમિયાન એક વોકનું આયોજન કરાયું છે. આ રેલીનું ઓયોજન સુરધારા સર્કલથી રામદેવ નગર ચાર રસ્તા સુધી રહેશે. જ્યા તેઓ વૃક્ષો પરથી ખિલ્લીઓ કાઢવાની સાથે લાકોને સેવ ટ્રી માટેનો મેસેજ આપશે.