દેશમાં ચોમાસું ધીરે ધીરે જામી રહ્યું છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાથી લઈને જાનમાલના નુકસાનનની પણ ઘટના સામે આવી છે. પૂણેમાં જ ગઈકાલે રાત્રે ભારે વરસાદના કારણે એક દિવાલ પડી જતા દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા છે. પૂણેના કોંઢવા વિસ્તારમાં આવેલ એક સોસાયટીની ભીંત વરસાદના કારણે રાત્રે 1.30 વાગ્યાની આસપાસ તૂટી ગઈ હતી. જે બાદ ઘટનાની જાણ થતા જ તાત્કાલીક ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.