ભારત હવે એક્ટિવ કેસોના મામલે દુનિયામાં 14મા સ્થાને આવી ગયું છે. દર્દીઓની સંખ્યા આવી જ રીતે ઘટતી રહેશે તો ટૂંક સમયમાં ટૉપ-15 સંક્રમિત દેશોની યાદીમાંથી પણ ભારત બહાર થઈ જશે. બુધવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ માત્ર બે રાજ્યોમાં 50 હજારથી વધુ એક્ટિવ કેસો જોવા મળ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,968 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 202 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,04,95,147 થઈ ગઈ છે