ચીનના સૈન્યનો સામનો કરવા ભારતીય સેનાએ પૂર્વીય લદ્દાખ ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર હવે આતંકવાદ વિરોધી એકમના ૧૫ હજારથી વધુ જવાનો ખડક્યા છે. ભારતીય સૈન્યે ઉત્તરી કમાન ક્ષેત્રને આંતરિક ઓપરેશનમાંથી હટાવીને હવે ચીન સરહદે તૈનાત કરાઈ છે. પૂર્વીય લદ્દાખમાં ચીન દ્વારા આક્રમક્તા દર્શાવવાના કોઈપણ સંભવિત પ્રયાસનો સામનો કરવા માટે આ જવાનોને લવાયા છે.