જમ્મુ કાશ્મીરની જોડિયા રાજધાની શ્રીનગર અને જમ્મુની વચ્ચે દર 6 મહિને થનારી દરબાર મૂવની જૂની પ્રથા આખરે ખતમ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીર સરકારે બુધવારે કર્મચારીઓને આપવામાં આવતા આવાસ વહેંચણીને રદ કરી દીધી છે. ઓફિસરોને આગામી 3 અઠવાડિયાની અંદર આવાસ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ 20 જૂને કહ્યું હતું કે - પ્રશાસને ઈ-ઓફિસનું કામ પૂરું કરી લીધું છે. જેના કારણે સરારી ઓફિસોના વર્ષમાં બે વખત થનારા દરબાર મૂવની પ્રથાને ચાલુ રાખવાની કોઈ જરૂર નથી. જમ્મુ અને શ્રીનગરમાં દરબાર મૂવ અંતર્ગત જે અધિકારીઓને આવાસ વહેંચણી કરવામાં આવી હતી, તેમને ત્રમ અઠવાડિયાની અંદર તેને ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે.