મંગળા આરતી બાદ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ભગવાનના નેત્ર પરથી પાટા દૂર કર્યા હતા. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સવારે 7 વાગે પહિંદ વિધિ યોજાશે અને રથયાત્રાના રૂટ પર કરર્ફ્યું રહેશે. તેમણે નગરજનોને ટીવીના માધ્યમથી રથયાત્રા જોવા માટે વિનંતી કરી હતી. આજે કચ્છીઓનું નવું વર્ષ હોવાથી પ્રદીપસિંહ જાડેજાએ કચ્છીઓને શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.