કર્ણાટકની એક સ્કૂલમાં હિજાબ પહેરવાને લઇને શરૂ થયેલો વિવાદ હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ મામલે કર્ણાટક હાઇકોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. કર્ણાટક સરકારે સ્કૂલ-કોલેજો માટે સમાન ડ્રેસ કોડ લાગુ કર્યો છે,
જેના વિરોધમાં અને સરકારના નિર્ણયના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. જેને પગલે મામલો વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. એવામાં કર્ણાટક હાઇકોર્ટમાં સતત બીજા દિવસે પણ મામલાનો હલ નથી આવ્યો. જ્યારે કર્ણાટકમાં વિવાદ વકરતા બેંગાલુરૂમા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.