ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાને શુભકામનાઓ પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી લખ્યું કે, 140 કરોડ ભારતીય ટીમ ઈન્ડિયાની જય જય કાર કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ લખ્યું કે, ટીમ ઈન્ડિયાને શુભકામનાઓ, 140 કરોડ ભારતીય તમારી જયજય કાર કરી રહ્યા છે. તમે સારું રમો અને ખેલ ભાવના યથાવત્ રાખો.