નીતિ આયોગના આરોગ્ય સભ્ય અને કોરોના રસીકરણ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડૉ. વીકે પૉલે મોટી માહિતી આપી. તેમણે કહ્યુ, 'આફ્રિકા અને ઘણા યુરોપીય દેશોમાં ડેલ્ટા કે ઓમિક્રૉનના કારણે કોરોના વાયરસની લહેર જોવા મળી રહી છે. ત્યાંના દેશ કોરોનાની ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યાં 75-80 ટકા રસીકરણ થઈ ગયુ હોવા છતાં આ સ્થિતિ છે. ભારતમાં રોજના 14 લાખ કેસ આવી શકે છે.