બિહારના ભાગલપુરમાં એક મકાનમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૧૪ લોકોનાં મોત થયા છે અને અન્ય ૧૦ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મકાનમાં ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવામાં આવતા હતાં.