Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં એક દિવસમાં કોવિડ-19 (Covid-19)ના નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 36 લોકોના મોત થયા છે. દેશમાં અત્યારસુધી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા વધીને 4,39,20,451 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 5,26,110 પર પહોંચ્યા છે.દેશમાં દરરોજનો સંક્રમણ દર 3.48 ટકા જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 4.53 ટકા નોંધાયો છે. આંકડા અનુસાર ભારતમાં અત્યારસુધીમાં કુલ 4,32,46,829 લોકો સંક્રમણથી સ્વસ્થ થયા છે. જ્યારે કોવિડ 19 મૃત્યુદર 1.20 ટકા છે. મંત્રાલયએ જણાવ્યું કે, રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યારસુધી કોવિડ 19 વેક્સિનના 202.5 કરોડથી વધુ ડોઝ લગાવવામાં આવી ચૂકી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ