આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે જેને લઈને કોંગ્રેસ દેશભરમાં 'સંવિધાન બચાવો. ભારત બચાવો' માર્ચ યોજશે. આ માટે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ પણ ગુજરાત આવશે અને કોંગ્રેસ સ્થાપના દિનના કાર્યક્રમમાં હાજરી આપશે. આ સાથે જ ગાંધી આશ્રમ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ પણ યોજાશે.