ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું, સરકારે ગઈકાલે અનલોક 5 ની ગાઈડલાઈન જાહેર કરી, પરંતુ કેસો વધી રહ્યા છે. રાજ્યમાં આજે 1351 નવા કેસ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1.38 લાખને પાર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 1351 કેસો નોંધાયા છે. અને 10 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે 1334 દર્દીઓ સાજા થયા છે.
હાલ 89 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 16628 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 3463 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 138745 પર પહોંચ્યો છે.