Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીનના કુનમિંગ શહેરથી ગુઆનઝોઉ જવા નીકળેલું બોઈંગ-૭૩૭ પેસેન્જર વિમાન ટેન્શિયાન કાઉન્ટીની પહાડીઓમાં તૂટી પડયું હતું. એમાં ૧૨૩ મુસાફરો અને ૯ ક્રુ મેમ્બર્સ સવાર હતા. એ તમામના મોત થયાની આશંકા છે. જે ગતિએ વિમાન ક્રેશ થયું તે જોતાં દૂર્ગમ પહાડીઓ વચ્ચે મુસાફરો જીવતા હોવાની શક્યતા ખૂબ જ ઓછી છે. ચીનના પ્રમુખ જિનપિંગે ઘટનાના કારણ માટે તપાસપંચની રચના કરી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ