આંધ્ર પ્રદેશના કુરનુલ જિલ્લાના વલ્દુરતી મંડલના મદારપુર ગામની પાસે રવિવાર સવારે બસ અને ટ્રકની વચ્ચે ભીષણ ટક્કર માં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત થયા છે, જ્યારે 4 અન્ય લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત જાણકારી મુજબ, ઘાયલોને સરકારી જનરલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.