ગુજરાતમાં કોરોનાના વિક્રમજનક 1276 કેસ નોંધાયા હતા. પરિણામે શિક્ષણકાર્ય પર અસર થઈ હતી. નિયંત્રણમાં લેવા માટે ગુજરાત સરકારે આવતીકાલથી અમલમાં આવે તે રીતે ગુજરાતના તમામ આઠ મહાનગર અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી ધોરણ 1થી 8 (પ્રાથમિક) ધોરણ 9-10 (માધ્યમિક) અને ધોરણ 11-12 (ઉચ્ચતર માધ્યમિક)નું પ્રત્યેક શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે.