રાજ્ય ચૂંટણી પંચે મંગળવારે જણાવ્યું છે કે, 19 ડિસેમ્બરે યોજાનારા મતદાન પહેલાં કુલ 1,267 ગ્રામ પંચાયતોને સંપૂર્ણપણે બિનહરીફ જાહેર કરવામાં આવી છે. આ તમામ પંચાયતો પર માત્ર એક જ ઉમેદવારના ફોર્મ ભરાયા હતા. નામાંકન પરત ખેંચવાના છેલ્લા દિવસે રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું કે, 1,267 ગ્રામ પંચાયતોમાં માત્ર એક જ ઉમેદવાર મેદાનમાં હતા.