દેશમાં છેલ્લા 24 કલાકમાં 1216 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 18 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 219.69 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,46,58,365 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.