બનાસકાંઠામાં વીજળી પડતા 120 બકરીઓના કરૂણ મોત નિપજ્યા છે. દુષ્કાળગ્રસ્ત સુઇગામ વિસ્તારમાં ઘેટા બકરાઓના મોત થતા પશુપાલકને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે.
તેવા સમયે આકાશમાંથી એકાએક વીજળી ત્રાટકતા એક સામટા 120 જેટલા ઘેટા બકરાના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. પશુપાલન કરીને ગુજરાન ચલાવતા માલધારી પરિવારોની હાલત દયનીય બની જવા પામી છે. ત્યારે સરકાર દ્વારા આ માલધારી પરિવારોને યોગ્ય સહાય મળે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.