ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાશન છે પરંતુ પાણીની સેવા પૂરી પાડવામાં સતત નાકામ રહી છે અને જીવન નિર્વાહ કરવા માટે 80 ટકા શરીરમાં પાણીની જરૂર રહેતી હોય છે. આજના સમયમાં લોકોને પૂરતું પાણી મળતું નથી. એનસીપી 5 અને 12 મે એક ટીમ તૈયર કરીને ગુજરાતમાં પાણી વોટર રેડ કરીને ભારતીય જનતા પાર્ટીની વિકાસની પોલ ખોલી દીધી હતી અને રાજ્યમાં 12 હજાર ગામડાઓ પાણી માટે તરસી રહ્યા છે તેવું ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એન.સી.પી રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું