વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે મંગળવારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. રાજ્યમાં વરસાદની સાથે સાથે 25થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. ભરઉનાળે પડેલા કમોસમી વરસાદ અને પવનને કારણે રાજ્યમાં 12 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે બુધવારે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે.