મહારાષ્ટ્ર અને પંજાબ સહિત કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસમાં ભારે ઉછાળો નોંધાયો છે. જેને લઈને કેન્દ્ર સરકારની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. સ્થિતિ વકરે નહીં તેને ધ્યાનમાં રાખી કોરોના વેક્સીનેશન અભિયાન ને ઝડપી બનાવવાની દિશામાં કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. દેશમાં રજિસ્ટર્ડ 42 ટકા ફ્રેંટલાઈ વર્કર્સને કોરોના વેક્સીનનો પહેલો ડોઝ આપી પણ દેવાયો છે. જ્યારે 2 ફેબ્રુઆરી બાદ 9 રાજ્યોમાં 60 ટકાથી વધારે ફ્રંટલાઈ વર્કર્સને વેક્સીનનો પહેલો ડોઝ આપી દેવાયો છે.