મહેસાણા જિલ્લાના કડીના લુહારકુઇ વિસ્તારમાં પાંચ મહિના અગાઉ માત્ર બાર દિવસની બાળકીને અંડરગ્રાઉન્ડ ટાંકીમાં નાંખીને હત્યા કરનારા સગી માતાને ગુજરાત હાઇકોર્ટે આખરે શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. અગાઉ મહેસાણા સેશન્સ કોર્ટે માતાના જામીન નામંજૂર કરતાં તેણીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી, જેની સુનાવણી બાદ હાઇકોર્ટે અરજદાર માતાના શરતી જામીન મંજૂર કર્યા હતા.