મધ્યપ્રદેશની શાહદોલ મેડિકલ કોલેજમાં, ઓક્સિજનની ઘટના કારણે કોરોનાના 12 દર્દીઓના મોત નિપજ્યા હોવાની વિગત સામે આવી છે. આ ઘટના શનિવારે રાત્રે બની હોવાનુ કહેવાય છે. કોરોના સંક્રમિત થયેલા દર્દીઓ આઈસીયુ ( ICU) વોર્ડમાં દાખલ હતા. ત્યારે એકાએક ઓક્સિજન સપ્લાય ઓછો થવાને કારણે, દર્દીઓના મોત થયા હોવાનું કહેવાય છે.